આપેલ આકૃતિ કઈ રચનાની છે ?
$ RNA$ ની કુંતલાકાર રચના
પ્રોટીનની કુંતાલાકાર રચના
$ ATP$ ની રચના
$ DNA$ ની કુંતલાકાર રચના
આકૃતિમાં $Z$ શું દર્શાવે છે ?
ફોસ્ફટ પેન્ટોઝ શર્કરામાં કયા સ્થાને જોડાય છે ?
ન્યુક્લિઇક એસિડ દ્વિતીય રચના દશવિ છે.વોટસન-ક્રીકના મોડલ દ્વારા સમજાવો.
બૅક્ટરિયલ રંગસૂત્રમાં જનીનો શેમાં બંધ હોય છે ?
નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો. $X$ $Y$