ક્રોમેટીનનો કેટલોક આછો અભિરંજીત વિસ્તાર.........
હિટરોક્રોમેટીન
યુક્રોમેટીન
સાયટોક્રોમેટીન
માયટોક્રોમેટીન
$\rm {DNA}$ ની સજીવોમાં લાક્ષણિકતા વિશે જણાવો.
$DNA$ માં કયો નાઈટ્રોજન બેઈઝ હોતો નથી ?
ન્યુક્લિઓસાઈડમાં નાઈટ્રોજન બેઈઝ પેન્ટોઝ શર્કરાના કયા કાર્બને જોડાય છે ?
$\rm {DNA}$ ની સંરચનાનો જનીનિક સૂચિતાર્થ સ્પષ્ટ કરો.
નીચેનામાંથી શેમાં આનુવાંશિક માહિતીનો પ્રવાહ વિપરીત દિશામાં છે ?