અંગજનનને પરિણામે ગર્ભમાં કોની રચના થાય છે ?
પેશીતંત્ર
અંગો
અંગતંત્રો
આપેલ પૈકી બધા જ
અંડપિંડની સૌથી નજીક આવેલ અંડવાહિનીનો વિસ્તાર કયો છે?
અંડપિંડમાંથી અંડકોષ ક્યાં મુક્ત થાય છે ?
ધ્રુવીય કાયનું નિર્માણ શેનાં નિર્માણ સાથે થાય છે ?
ક્યું એસિડ વિર્યમાં જોવા મળે છે ?
માનવ શુક્રકોષની શોધ કોણે કરી.