સગર્ભા સ્ત્રીમાં ગોનેડોટ્રોપીનના કાર્ય વિશે સાચો વિકલ્પ પસંદ
$FSH$ અને $LH$ નું ઊંચું પ્રમાણ ગર્ભસ્થાપન શક્ય બનાવે છે.
$hCG$ નું ઊંચું પ્રમાણ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું સંશ્લેષણ પ્રેરે છે.
$FSH$ અને $LH$ નું ઊંચું પ્રમાણ એન્ડોમેટ્રિયમનો વિકાસ કરે છે.
$hCG$ નું ઊંચું પ્રમાણ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું સંશ્લેષણ પ્રેરે છે.
જો માનવની શુક્રવાહિની કાપવામાં આવે તો?
સસ્તનોના ગર્ભનું ઉલ્વ આમાંથી ઉદ્દભવ પામે છે.
કયું પ્રાથમિક પ્રજનન અંગ છે ?
શુકાયાન્તરણ માટે મહત્વની અંગીકા કે જે શુકાગ્રનું નિર્માણ કરે છે ?
કોર્પસ લ્યુટિયમ દ્વારા શેનો સ્ત્રાવ થાય છે?,