કયા અણુમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે ?

  • A

      $RNA$

  • B

     $ DNA$

  • C

      એમિનો ઍસિડ

  • D

      ટ્રાયગ્લિસરાઇડ

Similar Questions

પુનરાવર્તન શૃંખલાઓ $DNA$ નાં ભાગો છે. જે જીનોમમાં ઘણી વખત પુનરાવર્તીત બેઝ ધરાવે છે. પરંતુ

$(a)$ તેઓ યુક્રોમેટીન સાથે સંકળાયેલ છે.

$(b)$ તેઓ હિટેરોક્રોમેટીન સાથે સંકળાયેલ છે.

$(c)$ તેઓ $DNA$ ની ચોક્કસતાના આધારે વ્યક્તિની ઓળખમાં મદદ કરે છે.

આપેલ ચાર વિધાનો $(i -iv)$ માંથી લેક ઓપેરોનના સંદર્ભમાં બે વિધાન પસંદ કરો.
$(i)$ ગ્લૂકોઝ અથવા ગેલેક્ટોઝ નિગ્રાહક સાથે જોડાય છે અને તેમને નિષ્ક્રિય બનાવે છે.

$(ii)$ લેક્ટોઝની ગેરહાજરીમાં રિપ્રેસર (નિગ્રાહક) ઓપરેટર સાથે જોડાય છે.

$(iii)$ $Z$ - જનીન પરમિએઝ માટેનો સંકેત છે.

$(iv)$ તે ફ્રાન્સીકોઇસ જેકોબ અને જેકવિન્સ મોનાડ દ્વારા સમજાવવામાં આવ્યું હતું.

પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા માટે જરૂરી રસાયણ પેદા  કરવાની ગૂઢ સાંકેતિક લિપિ ધરાવતી રચના કઈ છે?

પ્રત્યાંકન દરમિયાન $DNA$ જોડાણ સ્થાન પર $RNA$ પોલિમરેઝ જોડાય તેને .........કહે છે

$t-RNA$ ની લુપમાં કયા પ્રકારનાં નાઈટ્રોજન બેઈઝ જોવા મળે છે?