નીચેનામાંથી શેની સુકોષકેન્દ્રમાં પશ્વ પ્રત્યાંકન પ્રક્રિયાઓ દરમિયાન જરૂરીયાત નથી ?
મિથાઈલ ગ્વાનોસાઈન ટ્રાય ફોસ્ફટ
લાગેઝ
$ScRNA$
$SnRNA$
પ્રત્યાંકન વખતે $DNA$ કુંતલને ખોલવામાં સહાય કરતા ઉત્સુચકનું નામ ઓળખો.
$DNA$ સ્વયંજનનમાં .........ની જરૂર પડે છે
$RNA$ પોલિમરેઝ $DNA$ માં કયાં જોડાય છે?
$RNA$ મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે ?
એક જ એમિનો એસિડ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે. આવા સંકેતોને ......... સંકેતો કહે છે.