કાર્યક્ષમ ભિન્નતા ધરાવતા સજીવો કેવા ગણાય ?
સફળ
અનુકૂલિત
પ્રભાવી
જાગ્રત
કયા પરિબળો દ્વારા સજીવો ભિન્નતા સાથે સફળ થાય છે ?
નવા સ્વરૂપે પ્રગટ થવાનો દર કોની સાથે સંકળાયેલો છે?
ભિન્નતાના ઉદ્દવિકાસમાં ફાળા અંગે ડાર્વિનનો મત દર્શાવો.
જૈવિક ઉદ્દવિકાસ અંગેના પ્રાકૃતિક પસંદગીવાદ અંગેના ડાર્વિનના મંતવ્યોની સ્પષ્ટતા કરો.
ડાર્વિનના ઉદ્દવિકાસીય વાદથી ન જોડાયેલી કલ્પના……
Confusing about what to choose? Our team will schedule a demo shortly.