- Home
- Standard 11
- Chemistry
6-2.Equilibrium-II (Ionic Equilibrium)
medium
$Ag_2CO_3$ એ $ 0.1 \,M\, Na_2CO_3$ માં દ્રાવ્યતા કેટલી થાય છે ? સમાન તાપમાને $Ag_2CO_3$ ની દ્રાવ્યતા $4\times 10^{-13}$?
A
$10^{-6}$
B
$ 10^{-7}$
C
$2\times10^{-6}$
D
$2 \times 10^{-7}$
Solution
$Ksp = [Ag+]^{2}[CO_3^{-2}]$
$Ag_2CO_3$ ત્રણ આયોનમાં છૂટા પડે છે માટે નવી દ્રાવ્યતા જ એ નીચે મુજબ થશે
$s = {\left[ {\frac{{{K_{sp}}}}{{4C}}} \right]^{1/2}}$
$C = CO_3^{-2} $ ની સાંદ્રતા $ 0 .1 \,M$ થાય છે.
$s = {\left[ {\frac{{4 \times {{10}^{ – 13}}}}{{4 \times 0.1}}} \right]^{1/2}}$ અથવા ${\text{s}} = {\text{1}}{{\text{0}}^{{\text{ – 6}}}}{\text{ }}$
Standard 11
Chemistry