- Home
- Standard 11
- Chemistry
6-2.Equilibrium-II (Ionic Equilibrium)
medium
સિલ્વર બ્રોમાઈડનો દ્રાવ્યતા ગુણાકાર $ 5.0 \times10^{-13 }$ છે. $1$ લીટર $ 0.05 \,M$ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી $AgBr$ ના અવક્ષેપન શરૂ થવા માટે પોટેશિયમ બ્રોમાઈડનો કેટલો જથ્થો (મોલર દળ $120\, g $ મોલ$^{-1}$) ઉમેરવામાં આવે ?
A
$5.0 \times10^{-8} \,g$
B
$1.2 \times 10^{-10}\, g$
C
$1.2 \times10^{-9 }\,g$
D
$6.2 \times10^{-5} \,g$
Solution
$K_{sp} = [Ag^{+}][Br^{-}]$ $ Ag^{+} = AgNO_3 = 0.05\, M$
$5 \times 10^{-13} = 0.05 \times [Br^{-}]$
$[B{r^ – }] = KBr = {10^{ – 11}} = \frac{w}{{120}} \times \frac{1}{1}\left[ {S = \frac{w}{{{m_w}}} \times \frac{1}{v}} \right]$
$w = 1.2 \times 10^{-9}$
Standard 11
Chemistry