- Home
- Standard 11
- Chemistry
6-2.Equilibrium-II (Ionic Equilibrium)
hard
$298\,K$ પર, પાણીમાં સિલ્વર કલોરાઈડની દ્રાવ્યતા $1.434 \times 10^{-3}\,g\,L ^{-1}$ છે સિલ્વર ક્લોરાઈડ માટે $-logK_{sp}$ નું મૂલ્ય $...........$ છે.(આપેલ:મોલર દળ:$Ag=107.9\,g\,mol^{-1}$ અને $Cl=35.5\,g\,mol^{-1}$)
A
$9$
B
$8$
C
$10$
D
$7$
(JEE MAIN-2023)
Solution
$AgCl ( s ) \rightarrow Ag _{ S }^{+} \text {(aq.) }+ Cl ^{-} \text {(aq.) }$
$K _{ sp }= S ^2=\left(\frac{1.43}{143.4} \times 10^{-3}\right)^2=10^{-10}$
$-\log K _{ sp }=10$
Standard 11
Chemistry