- Home
- Standard 11
- Chemistry
6-2.Equilibrium-II (Ionic Equilibrium)
medium
$M(OH)_3$ અને $M(OH)_2$ ની દ્રાવ્યતા ગુણાકાર અનુક્રમે $10^{-23}$ અને $10^{-14}$ છે. જો દ્રાવણમાં બંને આયનો હાજર હોય તો, $NH_4OH$ ઉમેરતા કયું સૌપ્રથમ અવક્ષેપિત થશે ?
A
$M^{+2}$
B
$M^{+3}$
C
$M^{+2}$ અને $M^{+3}$ બંને એક સાથે
D
અવક્ષેપન થશે નહિ.
Solution
વિદ્યુત દ્રાવણ કે જેની દ્રાવ્યતા ગુણાકાર તેના આયોનીક ગુણાકાર કરતાં ઓછી હશે તે અવક્ષેપિત થશે. આયોનીક ગુણાકાર $>$ દ્રાવ્યતા ગુણાકાર
Standard 11
Chemistry