English
Hindi
6-2.Equilibrium-II (Ionic Equilibrium)
hard

સેન્ટી સમપ્રમાણ (સેન્ટી નોર્મલ)$ H_2SO_4$ માં $PbSO_4$ ની દ્રાવ્યતા કેટલી થાય ? ચોકકસ તાપમાને $PbSO_4$ ની દ્રાવ્યતા $1 \times 10^{-4}$ મોલ પ્રતિ લીટર

A

$2 \times 10^{-6}$

B

$2 \times 10^{-4}$

C

$2 \times 10^{-11}$

D

$2 \times 10^{-8}$

Solution

$PbSO_4 ⇌ Pb^{+2} + SO_4^{-2}$

માટે  $K_{sp} = s^2 = 10^{-8} $   

$[s] = \left[ {\frac{{{K_{sp}}}}{C}} \right]$

$PbSO_4$ એ બે આયનોમાં છૂટા પડે છે માટે નવી દ્રાવ્યતા  

જ્યારે $C$ = સલ્ફેટ આયનની સાંદ્રતા

$C = 0.01\,N = 0.005\, M$

$[s] = \frac{{{{10}^{ – 8}}}}{{5 \times {{10}^{ – 3}}}} = 2 \times {10^{ – 6}}$

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.