- Home
- Standard 11
- Chemistry
બે અભદ્રાવ્ય ક્ષાર $Ni ( OH )_{2}$ અને $AgCN$ ના $K_{ sp }$ ના મૂલ્ય અનુક્રમે $2.0 \times 10^{-15}$ અને $6 \times 0^{-17}$ છે. કયો ક્ષાર વધારે દ્રાવ્ય હશે ? સમજાવો.
Solution
$AgCN \rightleftharpoons Ag ^{+}+ CN ^{-}$
$K_{ sp }=\left[ Ag ^{+}\right]\left[ CN ^{-}\right]=6 \times 10^{-17}$
$Ni ( OH )_{2} \rightleftharpoons Ni ^{2+}+2 OH ^{-}$
$K_{ sp }=\left[ Ni ^{2+}\right]\left[ OH ^{-}\right]^{2}=2 \times 10^{-15}$
ધારો કે $\left[ Ag ^{+}\right]= S _{1},$ તો $\left[ CN ^{-}\right]= S _{1}$
ધારો કે $\left[ Ni ^{2+}\right]= S _{2},$ તો $\left[ OH ^{-}\right]=2 S _{2}$
$S _{1}^{2}=6 \times 10^{-17}, S _{1}=7.8 \times 10^{-9}$
$\left( S _{2}\right)\left(2 S _{2}\right)^{2}=2 \times 10^{-15}, S _{2}=0.58 \times 10^{-4}$
$Ni ( OH )_{2}$ $AgCN$ કરતાં વધારે દ્રાવ્ય છે.