English
Hindi
6-2.Equilibrium-II (Ionic Equilibrium)
medium

કેટલાંક સરળતાથી દ્રાવ્ય થાય તેવા વિદ્યુત વિભાજ્યની દ્રાવ્યતા ગુણાકાર નીચે મુજબ છે. તેઓની મોલર દ્રાવ્યતાનો ચડતો ક્રમ.....

$(a)$ અણુસૂત્ર : $MX$, દ્રાવ્યતા/ગુણાકાર $4.0 \times 10^{-20}$ 

$(b)$ અણુસૂત્ર : $P_2O$, દ્રાવ્યતા/ગુણાકાર $3.2 \times 10^{-11}$

$(c)$ અણુસૂત્ર : $LY_3$, દ્રાવ્યતા/ગુણાકાર $2.7 \times 10^{-31}$

A

$a, c, b$

B

$b, a, c$

C

$a, b, c$

D

$c, a, b$

Solution

$(a)$ ક્ષાર $MX$    $ K_{sp} = s^2$

$s = \sqrt {{K_p}}  = \sqrt {4.0 \times {{10}^{ – 20}}}  = 2 \times {10^{ – 10}}$

$(b)$ ક્ષાર $P_2O$   $K_{sp} = 4s^3$

$s = \sqrt[3]{{\frac{{{K_{sp}}}}{4}}} = \sqrt[3]{{\frac{{3.2 \times {{10}^{ – 11}}}}{4}}} = 2 \times {10^{ – 4}}$

$(c)$ ક્ષાર $LY_3$    $K_{sp} = 27s^4 = 27 \times 10^{-32}$

આથી  $s^4 = 10^{-32}    s^2 = 10^{-16}   s = 10^{-8}$

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.