$0.1\,M$ એસિટીક એસિડ $1$$\%$ આયનીકરણ થાય છે જો તેનું આયનીકર $10$ ઘણું થાય તો તેની સાંદ્રતા કેટલી થાય ?

  • A

    $0.001$

  • B

    $0.01$

  • C

    $0.0001$

  • D

    $0.1$

Similar Questions

${K_{C{H_3}COOH}} = 1.9 \times {10^{ - 5}}$ છે. $0.1$ $M$ $C{H_3}COOH$ અને $0.1$ $M$ $NaOH$ ના અનુમાપનમાં અંતિમ બિંદુએ $pH$ ગણો.

$298$ $K$ તાપમાને ${\left( {C{H_3}} \right)_2}NH$ ને ${K_b} = 5.4 \times {10^{ - 4}}$ છે તેના $0.25$ $M$ દ્રાવણની $pH$ ગણો.

$298$ $K$ તાપમાને $C{H_3}COOH$ નો ${K_a} = 1.76 \times {10^{ - 5}}$ હોય તો તેના સંયુગ્મ  બેઇઝનો વિયોજન અચળાંક ગણો 

$5.0$ $pH$ ધરાવતા દ્રાવણનું $100$ ગણું મંદન કરવાથી મળતા દ્રાવણની $pH$ ગણો.

એસિડ $H_2A$ ના પ્રથમ અને દ્વિતીય આયનીકરણ અચળાંક અનુક્રમે $1.0 \times 10^{-5}$ અને $5.0 \times 10^{-10}$ છે. તો એસિડનો કુલ વિયોજન અચળાંક.....

  • [AIEEE 2007]