જો નિર્બળ એસિડનો વિયોજન અચળાંક $1.0 \times 10^{-5}$ હોય તો પ્રબળ બેઇઝ સાથેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક...... થશે.
$1.0 \times 10^{-5}$
$1.0 \times 10^{-9}$
$1.0 \times 10^9$
$1.0 \times 10^{14}$
$25$ $mL$ $0.1$ $M$ $HCl$ ને $500$ $mL$ સુધી મંદન કરતાં બનતા મંદ દ્રાવણની $pH$ ગણો.
જ્યારે એસિટીક એસિડનું $1$ ડેસી સામાન્ય દ્વાવણ $1.3\%$ આયનીકરણ થાય છે તો આયનીકરણ મુલ્યનો અચળાંક કેટલો થાય ?
મોનોએસિડીક નિર્બળ બેઇઝ $MOH$ નું વિયોજન અચળાંક મૂલ્ય $1.8 \times 10^{-5}$ છે. તો તેના $0.1 \,M$ દ્રાવણમાં $OH^-$ આયનની સાંદ્રતા.......?
$M(OH)_4$ અણુ સૂત્રનાં ધાતુ હાઇડ્રોકસાઇડ $50\%$ આયોનિત થાય છે, તો તેનું $0.0025\,M$ દ્રાવણ ....... $pH $ ધરાવશે.
નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝના ઉદાહરણો અને તેમના જલીય દ્રાવણમાં આયનિય સંતુલનો આપો.