English
Hindi
6-2.Equilibrium-II (Ionic Equilibrium)
hard

અલ્પ દ્રાવ્ય પ્રભળ વિદ્યુત વિભાજ્ય $AgIO_3$ (અણુભાર $=$ $283$) ના સતૃપ્ત દ્રાવણમાં સંતુલનના ક્રમ મળે છે. $AgIO_3 $ $\rightleftharpoons$ $ Ag_{(aq)}^ + + IO_{3(aq)}^ - $જો આપેલ તાપમાને $AgIO_3$ ની દ્રાવ્યતા ગુણાકાર અચળાંક $K_{sp} = 1.0 \times 10^{-8}$, હોય તો તેના સંતૃપ્તે દ્રાવણનાં $100 \,ml$ માં $AgIO_3$ કેટલાં ગ્રામ ધરાવે છે ?

A

$28.3 \times 10^{-2}\,g$

B

$2.83 \times 10^{-3}\,g$

C

$1.0 \times 10^{-7}\,g$

D

$1.0 \times 10^{-4} \,g$

Solution

$AgIO_3 \rightleftharpoons  Ag^+$ + $IO_3^ – $

$K_{SP}$         $S $      $S$

$K_{SP} = s^2$

$S = \sqrt {{K_{SP}}}  = \sqrt {{{10}^{ – 8}}}  = {10^{ – 4}}\,mol{L^{ – 1}}$

$S = {10^{ – 4}}\frac{x}{{283}} \times \frac{{1000}}{{100}}({M_w}\,\,AgI{O_3} = 283)$

$ = 2.83 \times {10^{ – 3}}\,g{L^{ – 1}}$

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.