$Mg{\left( {OH} \right)_2}$ નો ${K_{sp}} = 1.2 \times {10^{ - 11}}$ છે. શુદ્ધ પાણીમાં તેની દ્રાવ્યતા ગણો.
$1.442 \times 10^{-4}$
પાણીમાં $Ca ( OH )_{2}$ ની દ્રાવ્યતા શોધો.
$[$આપેલ : પાણીમાં $Ca ( OH )_{2}$ નો દ્રાવ્યતા ગુણાકાર $=5.5 \times 10^{-6}$ છે.$]$
સેન્ટી સમપ્રમાણ (સેન્ટી નોર્મલ)$ H_2SO_4$ માં $PbSO_4$ ની દ્રાવ્યતા કેટલી થાય ? ચોકકસ તાપમાને $PbSO_4$ ની દ્રાવ્યતા $1 \times 10^{-4}$ મોલ પ્રતિ લીટર
$298$ $K$ તાપમાને $Mg{\left( {OH} \right)_2}$ નો ${K_{sp}} = 1.8 \times {10^{ – 11}}$ છે. જો તેમાં $0.1$ $M$ $NaOH$ નું દ્રાવણ ઉમેરવામાં આવે તો $Mg{\left( {OH} \right)_2}$ ની સાંદ્રતા કેટલી થશે ? તેની પાણીમાં દ્રાવ્યતા ગણો.
$M_2X, QY_2$ અને $PZ_2$ ક્ષારની દ્રાવ્યતા સમાન હોય તો $K_{sp}$ વચ્ચેનો સંબંધ શું થાય ?
$20\,^oC$ તાપમાને $Ag_2CrO_4$ ના સંતૃપ્ત દ્રાવણમાં $Ag^+$ ની સાંદ્રતા $1.5 \times 10^{-4}\,mol\,L^{-1}$ છે. તો $20\,^oC$ તાપમાને $Ag_2CrO_4$ નો દ્રાવ્યતા ગુણાકાર ……. થશે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.