- Home
- Standard 11
- Chemistry
6-2.Equilibrium-II (Ionic Equilibrium)
medium
$25\,°C$ તાપમાને $Hg_2Cl_2$ નો પાણીમાં દ્રાવ્યતા ગુણાકાર $3.0 \times 10^{-17}$ મોલ $m^{-3}$ છે. તો $25\,°C$ તાપમાને તેની દ્રાવ્યતા........
A
$1.2 \times 10^{-12}\,m$
B
$3.0 \times 10^{-6}\,m$
C
$2.0 \times 10^{-6}\,m$
D
$1.2 \times 10^{-16}\,m$
Solution
$H{g_2}C{l_2} \rightleftharpoons Hg_2^{2 + } + 2C{l^ – }$
ધારોકે $Hg_2^{2+}$ ની સાંદ્રતા $x$ છે. આથી $Cl^-$ ની સાંદ્રતા $=$$2x$
$\therefore$ $k_{sp} = [Hg_2^{2+}][Cl^-]^2$ $\therefore$ $ x(2x)^2 = 3.2 \times 10^{-17} $
$\therefore$ $4x^3\,= 32 \times 10^{-18}$ $\therefore$ $x^3\,= 8 \times 10^{-18}$
$\therefore$ $x \,= 2 \times 10^{-6} \,M $
Standard 11
Chemistry