એક રેડિયો એકટિવ ન્યૂક્લિયર પ્રારંભમાં સ્થિર સ્થિતિએ છે. જેનો ઈલેકટ્રોન અને ન્યૂટ્રીનોના કાટખૂણે ઉત્સર્જન થવાથી ન્યૂક્લિયસનો ક્ષય થાય છે. ઈલેકટ્રોનનું વેગમાન $3.2 × 10^{-23} kg-m/sec$ અને ન્યૂટ્રીનોનું વેગમાન $6.4 × 10^{23 } kg-m/sec$ છે. ઈલેકટ્રોનની ગતિ સાથે ન્યૂક્લિયસની પ્રત્યાઘાતી દિશા કઈ હશે ?
$tan^{-1}$ $(0.5)$
$tan^{-1}$ $(2)$
$\pi - tan^{-1}$ $ (2)$
$\frac{\pi }{2}\,\, + \,\,{\tan ^{ - 1}}\,(2)$
યોગ્ય ઉદાહરણ આપી વેગમાનના સંરક્ષણનો નિયમ સમજાવો.
એક બંદૂક $50 \,gm$ દળની ગોળી $30\,m\,{\sec ^{ - 1}}$ વેગથી છોડે છે. તેના લીધે બંદૂક $1\,m\,{\sec ^{ - 1}}$ વેગથી પાછળ તરફ ધકેલાય છે. તો બંદૂકનું દળ .......... $kg$ હશે.
$0.25 \,kg$ દળના એક પદાર્થને $100\, kg$ દળના તોપના નાળચેથી $100\,m{s^{ - 1}}$ વેગ થી ફેંકવામાં આવે છે. તો તોપનો પ્રતિક્રિયા વેગ ........ $ms^{-1}$ હશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દડો દિવાલ તરફ ગતિ કરી રહ્યો છે તો તેનું વેગમાન ક્યારે સંરક્ષિત હશે ?
એક માણસ $200$ ગ્રામ દળની ગોળી $5\;m/s$ ની ઝડપથી છોડે છે. બંદૂકનું દળ એક કિ.ગ્રા. છે. બંદૂક કેટલા વેગથી ($m/s$ માં) પાછળની તરફ જશે?