English
Hindi
5.Work, Energy, Power and Collision
normal

એક રબ્બરના દડાને $5 m$  ઉંચાઇએથી એક ગ્રહ કે જેનું ગુરૂત્વપ્રવેગ જાણીતુ નથી ત્યાંથી ફેકવામાં આવે છે. ઉછળ્યા બાદ દડો $1.8 m $ ઉંચો જાય છે. તો દડો તેના કેટલામાં ભાગનો વેગ ઊછળતી વખતે ગમાવશે?

A

$16/25$

B

$2/5$

C

$3/5$

D

$9/25$

Solution

ધારો કે , બોલ $h_1$ ઊચાઈએથી પડે છે અને ઊછળી ને  $h_2$ ઊંચાઈ પ્રાપ્ત કરતો હોય તો  $e = \sqrt {\frac{{{h_2}}}{{{h_1}}}} $

તે જ રીતે જો દડા નો વેગ અનુક્રમે $v_1$  અને $v_2$ હોય તો  $e = \frac{{{v_2}}}{{{v_1}}}$ તેથી $\frac{{{v_2}}}{{{v_1}}} = \sqrt {\frac{{{h_2}}}{{{h_1}}}}  = \sqrt {\frac{{1.8}}{5}}  = \sqrt {\frac{9}{{25}}}  = \frac{3}{5}$

તેથી વેગમાં થતો ઘટાડો $ = 1 – \frac{{{v_2}}}{{{v_1}}} = 1 – \frac{3}{5} = \frac{2}{5}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.