English
Hindi
11.Thermodynamics
medium

વાતાવરણ દબાણે $2 kg$ પાણીને ઉકાળતાં તે વરાળમાં રૂપાંતર પામે છે. આથી કદ $2 × 10^{-3}m^{3} $ થી $3.34 m^{3}$ સુધી વધે છે, તો તંત્ર વડે થતું કાર્ય ....... $kJ$ થશે.

A

$- 340$

B

$-170$

C

$170$

D

$340$

Solution

તંત્ર દ્વારા થતું કાર્ય, $W = P \Delta  V$

$= P(V_2 – V_1) = 1.01  × 10^{5}(3.34 – 2 × 10^{-3}) = 337 × 10^3J ≈ 340 kJ$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.