$n$ મોલ ધરાવતાં એક આદર્શવાયું ચક્રિય પ્રક્રિયા $ABCA$ માંથી પસાર થાય છે. (આકૃતિ જુઓ), કે જે નીચેની પ્રક્રિયાઓ ધરાવે છે.
$A \rightarrow B$ : $T$ તાપમાને સમતાપીય વિસ્તરણકે જેમાં કદ $V _{1}$ થી $V _{2}=2 V _{1}$ બમણું થાય છે અને દબાણ બદલાઈને $P _{1}$ થી $P _{2}$ થાય છે.
$B \rightarrow C$ ; અચળ દબાણ $P _{2}$ એ સમદાબીય સંકોચન દ્વારા પ્રારંભિક કદ $V _{1}$
$C \rightarrow A$ : અચળ કદે કે જે દબાણમાં $P _{2}$ થી $P _{1}$ ફેરફાર કરે છે.
એક પૂર્ણ ચક્રિય પ્રક્રિયા ABCA દરમ્યાન થતું કુલ કાર્ય ,……… થશે.