English
Hindi
11.Thermodynamics
medium

$100 g$ પાણીને $30°C$ થી $50°C$ સુધી ગરમ કરેલ છે પાણીમાં થતા થોડા ફેરફારને અવગણતા તેની આંતરીક ઊર્જામાં થતો ફેરફાર ....... $kJ$ ? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $4184 J/Kg/K$)

A

$4.2$

B

$8.4$

C

$84$

D

$2.1$

Solution

$\Delta Q = mC_p\Delta T ⇒ \Delta Q = 100 × 10-3 × 4184 × 20 = 8.4 × 10^{3}$

$\Delta Q = 8.4 kJ, \Delta W = 0 ⇒ \Delta Q = \Delta U + \Delta W  ⇒ \Delta Q = \Delta U = 8.4 kJ$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.