- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
medium
ચક્રીય પ્રક્રિયાનાં $PV$ આલેખ આપેલ છે,દ્વિપરમાણ્વીય વાયુની સમોષ્મી પ્રક્રિયા $CD$ દરમિયાન કાર્ય ($J$ માં) શું થશે? ($\gamma=1.4$)

A
$-500$
B
$-400$
C
$400$
D
$200$
(JEE MAIN-2021)
Solution
Adiabatic process is from $C$ to $D$
$WD =\frac{ P _{2} V _{2}- P _{1} V _{1}}{1-\gamma}$
$=\frac{P_{D} V_{D}-P_{C} V_{C}}{1-\gamma}$
$=\frac{200(3)-(100)(4)}{1-1.4}$
$=-500\, J$
Standard 11
Physics
Similar Questions
નીચેના આલેખમાં થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ દર્શાવેલ છે.
આપેલ સ્તંભને મેળવો.
સ્તંભ – $1$ | સ્તંભ – $2$ |
$P$< પ્રક્રિયા – $I$ | $A$ : સ્મોષ્મિ |
$Q$ પ્રક્રિયા – $II$ | $B$ : સમદાબ |
$R$ પ્રક્રિયા – $III$ | $C$ : સમકદ |
$S$< પ્રક્રિયા – $IV$ | $D$ : સમતાપી |