English
Hindi
10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
medium

બે સમાન કદના પ્રવાહીને $60°C$ થી $50°C$  તાપમાને સમાન પરિસ્થિતિમાં ઠંડુ પાડવા અનુક્રમે $324\;sec $ અને $810\;sec$ સમય લાગે છે. જો બંનેની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $3:4$ હોય ત્યારે તેમની ઘનતાનો ગુણોત્તર શોધો. (કેલરીમીટરનો જલ તુલ્યાંક નહિવત છે.)

A

$3/4$

B

$4/9$

C

$8/15$

D

$9/20$

Solution

${{\text{m}}_{\text{1}}}{s_1}\frac{{d\theta }}{{{t_1}}} = \frac{{{m_2}{s_2}d\theta }}{{{t_2}}}\,\,\, \Rightarrow \,\,\,\,\frac{{{\rho _1}{s_1}}}{{{t_1}}} = \frac{{{\rho _2}{s_2}}}{{{t_2}}}$

$\frac{{{\rho _1}}}{{{\rho _2}}} = \frac{{{s_2}}}{{{s_1}}}\frac{{{t_1}}}{{{t_2}}} = \frac{4}{3} \times \frac{{324}}{{810}} = \frac{8}{{15}}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.