- Home
- Standard 11
- Physics
10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
medium
એક જ દ્રવ્યમાંથી બનાવેલા બે ગોળાઓના વ્યાસનો ગુણોત્તર $1 : 2$ છે, તો તેમની ઉષ્માધારિતાનો ગુણોત્તર $=$ ......
A
$1 : 2$
B
$1 : 8$
C
$1 : 4$
D
$2 : 1$
Solution
ઉષ્માધારિતા $=$ દ્રવ્યમાન $\times$ વિશિષ્ટ ઉષ્મા બંને ગોળાના દ્રવ્ય સમાન હોવાથી તેમની વિશિષ્ટ ઉષ્મા સમાન હશે.
$\therefore$ ઉષ્માધારિતા $H_C \propto$ દ્રવ્યમાન $m $
$\therefore \,\,\frac{{{{({H_C})}_1}}}{{{{({H_C})}_2}}}\,\, = \,\,\frac{{{m_1}}}{{{m_2}}}\,\, = \,\,\frac{{{V_1}\rho }}{{{V_2}\rho }}\,\,\, = \,\,\frac{{\frac{4}{3}\pi {r_1}^3}}{{\frac{4}{3}\pi {r_2}^3}}\,\,\, = \,\,{\left( {\frac{{{r_1}}}{{{r_2}}}} \right)^3}\,\,\,\, = \,{\left( {\frac{1}{2}} \right)^3}\,\, = \,\,\frac{1}{8}$
Standard 11
Physics