જો સમોષ્મી પ્રક્રિયા માટે $\gamma = 2.5$ તથા કદ તેના પ્રારંભીક કદ કરતા $1/8 $ ગણું હોય તો દબાણ $P' =.... $ (પ્રારંભીક દબાણ $= P$)

  • A

    $P' = P$

  • B

    $P' = 2P$

  • C

    $P' = P × (2)^{5/2}$

  • D

    $P' = 7P$

Similar Questions

સમતાપી ,સમોષ્મી અને સમદાબ પ્રક્રિયા એટલે શું ? આદર્શ વાયુ માટે થરમૉડાયનેમિક્સનો પ્રથમ નિયમ લખો. 

વાયુ માટે કયો આલેખ સમોષ્મી અને સમતાપીનો હશે.

નીચે દર્શાવેલ આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર એક આદર્શવવાયુ સમાન પ્રારંભિક અવસ્થામાંથી ચાર જુદી-જુદી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. તે પ્રક્રિયાઓ સમઉષ્મીય, સમતાપીય, સમદાબીય અને સમકદીય છે. $1, 2,3$ અને $4$ વક્રોમાંથી સમોષ્મી પ્રક્રિયા રજુ કરતો વક્ર$.....$ છે.

  • [NEET 2022]

સમોષ્મી પ્રક્રિયામાં શું અચળ રહે છે ? તાપમાન કે ઉષ્મા ? 

એક વાયુને સમતાપી સંકોચન કરાવીને તેના મૂળ કદથી અડધું કદ કરવામાં આવે છે.જો આ વાયુને જુદી રીતે સમોષ્મી સંકોચન દ્વારા ફરીથી તેનું કદ અડધું કરવામાં આવે, તો ...........

  • [NEET 2016]