આદર્શ વાયુનું કદ $1 $ લીટર છે તથા તેનું દબાણ $72 \,\,cm$ પારાના દબાણ જેટલુ છે તેને સમતાપી રીતે દબાવીને તેનું કદ $900 \,\,cm^{3}$ કરવામાં આવેલ છે તો ગેસનો પ્રતિબળ.... $ cm$ (પારાનું) ?
$8$
$7$
$6$
$4$
જો $\Delta U$ અને $\Delta W$ એ આંતરિક ઊર્જામાં થતો વધારો અને તંત્ર દ્રારા થતું કાર્ય દર્શાવે તો થરમોડાઇનેમિક પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
વિધાન સાચું છે કે ખોટું ? :
ચક્રીય પ્રક્રિયા દરમિયાન આંતરિક-ઊર્જાનો ફેરફાર $\Delta U = 0$.
સમોષ્મી પ્રક્રિયામાં તાપમાન અચળ રહે છે.
સમતાપી પ્રક્રિયા દરમિયાન તંત્રની આંતરિક-ઊર્જા ઘટે છે.
$ {27^o}C $ રહેલા તાપમાને એક આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરી કદ મૂળ કદથી $ \frac{8}{{27}} $ ગણું થાય છે. જો $\gamma = \frac{5}{3}$ હોય, તો તાપમાનમાં ...... $K$ વધારો થાય?
$27°C$ તાપમાને મોટરકારના ટાયરનું દબાણ $2$ વાતાવરણ દબાણ છે. જો ટાયર અચાનક ફાટી જતું હોય, તો તાપમાન ....... $K$ ( $\gamma = 1.4$ લો.)
આદર્શવાયુના સંકોચન દરમિયાન મળતાં કાર્યનું સૂત્ર લખો.