English
Hindi
10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
easy

બે પદાર્થેની ઉષ્મીય ક્ષમતાનો ગુણોત્તર $1:4$ છે. જો બંને પદાર્થેનાં સાન પરિસરની સ્થિતિ હેઠળ ઉષ્માના વ્યયનો દર સમાન છે, ત્યારે બંને પદાર્થેના તાપમાનના ઘટાડાનો ગુણોત્તર ........છે.

A

$1 : 4$

B

$4 : 1$

C

$1 : 8$

D

$8 : 1$

Solution

${\text{ – }}\frac{{{\text{dT}}}}{{{\text{dt}}}} \propto \frac{1}{{mC}}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.