- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
medium
એક થરમૉડાઇનેમિક તંત્ર ચાર તબક્કા દ્વારા ચક્રીય પ્રક્રિયા અનુભવે છે. આ પ્રક્રિયા દરમિયાન સંકળાયેલા ઊર્જાનાં મૂલ્યો $Q_1 = 600 J, Q_2 = - 400 J, Q_3 = -300 J$ અને $Q_4 = 200 J $ છે તથા કાર્યનાં મૂલ્યો અનુક્રમે $W_1 = 300 J, W_2 = -200 J, W_3 = -150 J$ અને $W_4$ છે, તો $W_4$ = ….. $J$
A
$-50 $
B
$100 $
C
$150 $
D
$50 $
Solution
થરમૉડાઇનેમિક્સના પ્રથમ નિયમ મુજબ, $\Delta Q = \Delta U + \Delta W$
$\therefore$ ચક્રીય પ્રક્રિયા માટે $\Delta U = 0$
$\therefore$ $\Delta Q = \Delta W$
$\therefore$ $Q_1 + Q_2 + Q_3 = W_1 + W_2 + W_3 + W_4$
$\therefore$ $ 600 – 400 – 300 + 200 = 300 – 200 – 150 + W_4$
$\therefore$ $W_4 = 150 J$
Standard 11
Physics