- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
medium
આપેલ વાયુ નું વિસ્તરણ $V_1$ થી $V _2$ અલગ અલગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે તો કઈ પ્રક્રિયામાં સૌથી વધુ કાર્ય થાય?

A
બધી પ્રક્રિયામાં સમાન
B
સમદાબી પ્રક્રિયા
C
સમતાપી પ્રક્રિયા
D
સમોષ્મિ પ્રક્રિયા
(JEE MAIN-2013)
Solution
Work done $=$ Area bounded by $PV$ graph and volume axis Among the three process, bounded area by $PV$ graph and volume axis is greatest for isobaric process, hence work done is greatest for isobaric process
Standard 11
Physics