- Home
- Standard 11
- Physics
6.System of Particles and Rotational Motion
easy
જ્યારે દળ, સમતલમાં નિયત બિંદુની ફરતે ચાકગતિ કરતો હોય ત્યારે તેની કોણીય વેગમાનની દિશા ........ હોય.
A
ત્રિજ્યામાં
B
કક્ષાને સ્પર્શક
C
ભ્રમણના સમતલને ના $45^°$ કોણે
D
ભ્રમણ અક્ષની દિશામાં
Solution
Angular momentum $\overrightarrow{ L }=\overrightarrow{ r } \times m \overrightarrow{ v }$
As $\vec{r}$ directs towards point of rotation inwards and $\vec{v}$ acts tangentially thus their cross product is along the direction perpendicular to both, i.e. in the direction of axis of rotation.
Standard 11
Physics