$20\ kg $ દળ, $1\ m$ લંબાઈ અને $ 0.2\ m$ ત્રિજ્યાના ઘન નળાકારની ભૌમિતિક અક્ષ પર જડત્વની ચાકમાત્રા ($kg - m^2$) માં .......$kg - m^2$ થશે .
$0.8$
$0.4$
$0.2$
$20.2$
આકૃતિ મુજબ, એક તકતી લિસી સ્થિર સપાટી પર ફરી રહી છે અને તેનો કોણીય વેગ અચળ છે. કોઈ ચોકકસ સમયે, તકતીના સૌથી નીચા બિંદુ માટે $..............$
$\theta$ ઢાળવાળા સમતલ પરથી ઘન ગોળો શુદ્ધ ગબડે કરે છે. $(1)$ ગોળા પર લાગતુ ઘર્ષણ બળ $f = \mu cos \theta$. $(2) f $ એ વિનાશીય બળ છે. $(3)$ ઘર્ષણ કોણીય વેગ વધારે છે અને રેખીય વેગ ઘટાડે છે$.(4)$ જો ઘટે, ઘર્ષણ ઘટે છે.
નિયત સમક્ષિતિજ સમતલ સપાટી પર ગોળો સરક્યા વિના ગબડે છે. આકૃતિમાં $A$ એ સંપર્ક બિંદુ છે. $B $ અને $C $ અનુક્રમે કેન્દ્ર અને સૌથી ઉપરનું બિંદુ છે. ત્યારે...
$R$ ત્રિજ્યા અને $m$ દળની એક પાતળી વર્તૂળાકાર વિંટી તેની અક્ષ આસપાસ અચળ કોણીય વેગ $\omega$ ભ્રમણ કરે છે. (ફરે છે) વિંટીનાં એક વ્યાસનાં સામ સામેને છેડે $M$ દળનાં બે પદાર્થોને ધીમે ધીમેથી જોડવામાં આવ્યા છે. હવે વિંટી નવા કોણીય વેગ $\omega '$ = …….. થી ભ્રમણ કરે છે.
$M $ દળ અને $ L$ લંબાઈનો સળિયો સમક્ષિતિજ સમતલમાં મૂકેલો છે. તેનો એક છેડો શિરોલંબ અક્ષ પર હિન્જ (લટકાવવું) કરેલો છે. હીન્જ કરેલા છેડાથી $5L/6$ અંતરે સમક્ષિતિજ બળ $ F = Mg/2$ લગાડવામાં આવે છે. સળિયાનો કોણીય પ્રવેગ કેટલો થશે ?