$M $ દળ અને $ L$ લંબાઈનો સળિયો સમક્ષિતિજ સમતલમાં મૂકેલો છે. તેનો એક છેડો શિરોલંબ અક્ષ પર હિન્જ (લટકાવવું) કરેલો છે. હીન્જ કરેલા છેડાથી $5L/6$ અંતરે સમક્ષિતિજ બળ $ F = Mg/2$ લગાડવામાં આવે છે. સળિયાનો કોણીય પ્રવેગ કેટલો થશે ?

  • A

    $\frac{{4g}}{{5L}}$

  • B

    $\frac{{5g}}{{4L}}$

  • C

    $\frac{{3g}}{{4L}}$

  • D

    $\frac{{4g}}{{3L}}$

Similar Questions

$\mathop r\limits^ \to $ સ્થાનસદિશ ધરાવતા કણ પર લાગતું બળ $\mathop F\limits^ \to $ છે. આ બળથી ઉગમબિંદુની સાપેક્ષે લાગતું ટૉર્ક $\mathop \tau \limits^ \to $ છે, તો .......

આકૃતિમાં નિયમિત ચોરસ પ્લેટ દર્શાવેલી છે. જેના ખૂણા પરથી ચાર સમાન ચોરસ દૂર કરવામાં આવ્યા છે.ચોરસ $1$,$ 2 $ અને $3$ ને દૂર કરતાં $ C.M. $ ક્યાં મળશે ?

નીચેની આકૃતિમાં ભ્રમણ અક્ષ $xx'$ ની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા ....... $ kg - m^2$ ગણો.

ચાર બિંદુવત દળ (દરેકનું દળ $ m$) ને $ X - Y$ સમતલમાં ગોઠવેલા છે. આ ગોઠવણીની $Y -$ અક્ષ પર જડત્વની ચાકમાત્રા શું થશે ?

બોલ સરક્યા વિના ગબડે છે. બોલના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર તેની ચકાવર્તનની ત્રિજ્યા $K$ છે. જો બોલની ત્રિજ્યા $R$ હોય ત્યારે તેની કુલ ઊર્જાનો કેટલામો ભાગ ચાક ગતિ ઊર્જા સાથે સંકળાયેલો હશે ?