- Home
- Standard 11
- Physics
સ્થિર પડેલ બૉમ્બ એકાએક ફાટતાં તેના ત્રણ સરખા ટુકડા થાય છે. બે ટુકડાઓ એકબીજાને પરસ્પર એવી લંબદિશામાં $9\ m s^{-1}$ અને $12\ m s^{-1}$ ના વેગથી ગતિ કરે છે. ત્રીજા ટુકડાના વેગનું મૂલ્ય ....... $ms^{-1}$
$9$
$12$
$15$
$18$
Solution
બોમ્બ ના ત્રણ સરખા ટુકડા થાય છે
$\therefore \,\,\,{{\text{m}}_{\text{1}}}\,\, = \,\,{m_2}\,\, = \,\,{m_3}\,\, = \,\,m$
હવે, ${{\text{m}}_{\text{1}}}$ ટુકડા નો વેગ $\mathop {{{\text{v}}_{\text{1}}}}\limits^ \to \,\, = \,\,9\,\,\hat i\,\,m/s,\,\,{{\text{m}}_{\text{2}}}\,$
ટુકડા નો વેગ $\,\mathop {{{\text{v}}_{\text{2}}}}\limits^ \to \,\, = \,\,12\,\,\hat j\,\,\,m/s,\,\,{{\text{m}}_{\text{3}}}$ ટુકડા નો વેગ $\mathop {{{\text{v}}_{\text{3}}}}\limits^ \to \,\, = \,\,?$
વેગમાં સંરક્ષણ ના નિયમ મુજબ $\,{\text{M}}\,\,\mathop {\text{v}}\limits^ \to \,\, = \,\,{{\text{m}}_{\text{1}}}\,\mathop {{v_1}}\limits^ \to \,\, + \,\,\,{m_2}\,\mathop {{v_2}}\limits^ \to \,\, + \,\,{m_3}\,\mathop {{v_3}}\limits^ \to $
$0\,\, = \,\,m\,(9\,\,\hat i)\,\, + \,\,m\,\,(12\,\,\hat j)\,\, + \,\,m\,\,\mathop {{v_3}}\limits^ \to \,\,$
(બોમ્બ પ્રારંભ માં સ્થિર છે)
$\therefore \,\,\mathop {{{\text{v}}_{\text{3}}}}\limits^ \to \,\, = \,\, – \,\,9\,\,\hat i\,\, – \,\,12\,\,\hat j\,\,\,\,\,\,\,\therefore \,\,\left| {\mathop {{v_3}}\limits^ \to } \right|\,\, = \,\,\,\sqrt {{{( – 9)}^2}\, + \,\,{{( – 12)}^2}} \,\,$
$ = \,\,\sqrt {81\,\, + \,\,144} \,\,\,\,\therefore \,\,\,\,\left| {\mathop {{v_3}}\limits^ \to } \right|\,\, = \,\,15\,\,m\,\,{s^{ – 1}}$