રોકેટ નું એન્જિન રોકેટ ને પૃથ્વીની સપાટી પરથી ઊંચકે છે કારણ કે અત્યંત વેગવાળો ગરમ વાયુ તેને .....
પૃથ્વીથી વિરુદ્ધમાં ધકેલે છે.
હવાની વિરુદ્ધમાં ધકેલે છે.
રોકેટની વિરુદ્ધમાં પ્રતિક્રિયા આપીને ઉપર ધકેલે છે.
હવાને ગરમ કરે છે જે રોકેટ ને ઊંચકે છે.
એક સ્થિર રહેલાં પદાર્થ બે અસમાન દળોના ટુકડાઓમાં વિસ્ફોટિત થાય છે. તો તેના ટુકડાઓ કેવી રીતે ગતિ કરશે?
એક પારંભિક સ્થિર યંત્ર એક ઘર્ધણઘર્ષણમુક્ત સપાટી પર પડ્યું છે. તે $2$ ટુકડાઓમાં ફાટે છે અને તે સપાટી પર ખસે છે. જો એક ટુકડો ધન $x$ દિશામાં ગતિ કરી રહ્યો હોય તો બીજો ટુક્ડો કઈ દિશામાં ગતિ કરશે ?
એક પ્રક્ષેપ્તને સમક્ષિતિજ $\theta$ કોણ $u$ વેગે છોડવામાં આવે છે. તેના પ્રક્ષેપણ માર્ગનાં ઉચ્ચતમ બિંદુુએ પહોચીને તે $m, m$ અને $2\,m$ દળના ત્રણ ભાગોમાં વિભાજિત થાય છે. પહેલો ભાગ શૂન્ય પ્રારંભિક વેગ સાથે શિરોલંબ રીતે અધોદિશામાં પડે છે અને બીજો ભાગ તે જ માર્ગ દ્વારા પ્રક્ષેપણ બિંદુ સુધી પાછો આવે છે. તો વિસ્ફોટ બાદ તરત જ $2m$ દળના ત્રીજા ભાગનો વેગ કેટલો હશે?
$1000\, kg $ દળની ટ્રોલી $50\, km/h$ ના વેગથી ગતિ કરે છે.તેના પર $250\, kg$ દળ મૂકતાં નવો વેગ ........ $km/hour$ થાય.
$m$ દળનો બોમ્બ $v $ વેગથી ગતિ કરે છે.તે ફૂટતાં બે ટુકડા થાય છે. $m/4$ દળનો ટુકડો સ્થિર થઇ જતો હોય,તો બીજા ટુકડાનો વેગ કેટલો થાય?