પાતળો પોલો નળાકાર, ભ્રમણ કર્યા વગર $v$ વેગથી સરકે છે. તેટલી ઝડપથી સરક્યા વગર રોલિંગ કરે છે. તો બંને કિસ્સામાં મળતી ગતિઊર્જાનો ગુણોત્તર શોધો.
$2 : 1$
$1 : 2$
$3 : 2$
$2 : 3$
પંખાને ચાલુ કરતા તે $ 3 $ સેકન્ડમાં $10 $ પરીભ્રમણ કરે છે. અચળ કોણીય પ્રવેગ ધારતા તે બીજી $3 $ સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરશે ?
$20\ kg $ દળ, $1\ m$ લંબાઈ અને $ 0.2\ m$ ત્રિજ્યાના ઘન નળાકારની ભૌમિતિક અક્ષ પર જડત્વની ચાકમાત્રા ($kg - m^2$) માં .......$kg - m^2$ થશે .
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $ T $ આકારનો પદાર્થ લીસી સપાટી પર છે. હવે બિંદુ $ P $ પર,$ AB $ ને સમાંતર દિશામાં બળ $\mathop F\limits^ \to $ એવી રીતે લગાવવામાં આવે છે, જેથી પદાર્થ ચાકગતિ કર્યા વિના ફક્ત રેખીય ગતિ કરે, તો બિંદુ $ C$ ની સાપેક્ષે બિંદુ $P$ નું સ્થાન શોધો.
સમબાજુ ત્રિકોણ $ABC$ નિયમિત વાયર માંથી બનેલું છે. બે સમાન મણકાં પ્રારંભમાં $ A $ પર રહેલા છે. ત્રિકોણ શિરોલંબ અક્ષ $ AO$ પર ભ્રમણ કરી શકે તેમ ગોઠવેલ છે. ત્યારબાદ બંને મણકાં ને સ્થિર સ્થિતિમાંથી એક સાથે $ AB$ અને $AC$ પર મુક્ત કરવામાં આવે છે. ઘર્ષણની અસર અવગણો, મણકાં નીચે સરકે ત્યારે સંરક્ષણ પામતી રાશિઓ :