- Home
- Standard 11
- Physics
10-2.Transmission of Heat
normal
એક પાત્રમાં $100°\,C$ તાપમાને ગરમ પાણી ભરેલ છે. જો $T_1$ સમયમાં તેનું તાપમાન ઘટીને $80°\,C$ થાય છે અને $T_2$ સમયમાં તેનું તાપમાન ઘટીને $80°\,C$ થી $60°\,C$ થાય છે, તો ......
A
$T_1$ = $T_2$
B
$T_1$ > $T_2$
C
$T_1$ < $T_2$
D
એકપણ નહી
Solution
ઉષ્મા ગુમાવવામાં દર $\propto $ તંત્ર અને આજુબાજુના તાપમાનનો તફાવત
તેથી જ્યારે તાપમાન $100 °C$ થી $80 °C$ થાય ત્યારે પદાર્થ અને આજુબાજુના તાપમાનનો તફાવત વધુ હોય તેથી ઝડપથી ઉષ્મા ગુમાવે પરંતુ $80 °C$ થી $60 °C$ સુધી ઠંડો પડે ત્યારે પદાર્થ અને આજુબાજુના તાપમાનનો તફાવત ઉપર કરતાં ઓછો હોવાથી પહેલા કરતાં ધીમા દરે ઉષ્મા ગુમાવે. $t_1 < t_2$
Standard 11
Physics