English
Hindi
12.Kinetic Theory of Gases
normal

$T$ તાપમાને $N$ પરમાણુના વાયુ $A$ નું દળ $m$ છે. અને તે જ તાપમાને $2N$ પરમાણુના વાયુનું $B$ નું દળ $2m$ છે. જેને પાત્રમાં ભરેલા છે. $B$ ના પરમાણુઓનો $rms$ વેગ $v^2$ અને $A$ ના સરેરાશ વર્ગ વેગનો $x$ ઘટક $w^2$ છે. તો $w^2/v^2$ નો ગુણોત્તર શોધો.

A

$1$

B

$2$

C

$0.33$

D

$0.67$

Solution

${\omega ^{\text{2}}} = \frac{{v_{{r_A}}^2}}{3} = \frac{1}{3}{\left( {\sqrt {\frac{{3KT}}{m}} } \right)^2};\,\,\,\,v_B^2 = {\left( {\sqrt {\frac{{3KT}}{{2m}}} } \right)^2} = {v^2}\,\,\,\,\,\therefore \,\,\,\,\frac{{{\omega ^2}}}{{{v^2}}} = \frac{2}{3}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.