English
Hindi
10-2.Transmission of Heat
normal

સમાન પદાર્થના અને ત્રિજ્યાના એક જ દ્રવ્યના નક્કર ગોળા અને પોલા ગોળાને સમાન તાપમાન સુધી ગરમ કરેલ છે. તેઓને સમાન તાપમાનવાળા પરિસરમાં રાખેલ છે. જો બન્નેના પરિસર સાથેના તાપમાનનો તફાવત $T$ હોય તો .......

A

$T$ તાપમાને પોલા ગોળાનો શીતનનો દર વધુ હોય.

B

$T$ તાપમાને નક્કર ગોળાનો શીતનનો દર વધુ હોય.

C

$T$ તાપમાને બન્નેનો શીતન દર સમાન હોય.

D

બન્નેનો શીતનનો દર માત્ર નાના તાપમાને સમાન હોય.

Solution

$\, = \,\frac{{dQ}}{{dt}} = \,mc\,\frac{{dT}}{{dt}}{\text{ }}$ અહી $\frac{{dQ}}{{dt}}$ બન્ને સમાન હોય .

$\therefore \,\,\frac{{dT}}{{dt}}\propto \,\frac{1}{{mc}}\,\,\,{\text{(}}$ જ્યાં ,$c$ = વિશિષ્ટ ઉષ્મા $)$

નકકર ગોળાનું દળ પોલા ગોળા કરતાં વધુ હોવાથી પોલાગોળાનો શીતનનો દર વધુ હોય.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.