- Home
- Standard 11
- Physics
12.Kinetic Theory of Gases
normal
એક નળીના બે ભાગ કરેલ છે. બંનેમાં અલગ આદર્શ વાયુ $L$ તથા $R$ ભરેલ છે. ડાબી બાજુના વાયુ માટે $rms$ વેગ જમણી બાજુના વાયુના સરેરાશ વેગ જેટલો છે તો $L$ તથા $R$ માં રહેલા પરમાણુઓના દળનો ગુણોત્તર.....
A
$\sqrt {\frac{3}{2}} $
B
$\sqrt {\pi /4} $
C
$\sqrt {2/3} $
D
$3\pi /8$
Solution
ડાબા ભાગમાં $rms$ વેગ ${\upsilon _{rms}} = \sqrt {\frac{{3KT}}{{{m_L}}}} $ જમણા ભાગમાં સરેરાશ ${\upsilon _{rms}} = \sqrt {\frac{8}{\pi }\frac{{KT}}{{{m_R}}}} $
સવાલ મુજબ $\sqrt {\frac{{3KT}}{{{m_L}}}} = \sqrt {\frac{8}{\pi }\frac{{KT}}{{{m_R}}}} \Rightarrow \frac{3}{{{m_L}}} = \frac{8}{{\pi \,{m_R}}} \Rightarrow \frac{{{m_L}}}{{{m_R}}} = \frac{{3\pi }}{8}$
Standard 11
Physics
Similar Questions
normal