English
Hindi
12.Kinetic Theory of Gases
normal

ટેબલ પર મૂકેલા બે દઢ બોક્ષમાં જુદા જુદા આદર્શ વાયુઓ ભરેલા છે. બોક્ષ $A$ એ $T_0$ તાપમાને $1$ મોલ નાઈટ્રોજન ધરાવે છે. જ્યારે બોક્ષ $B$ એ $(7/3) T_0$ તાપમાને $1$ મોલ હિલિયમ ધરાવે છે. આ બંન્ને બોક્ષને એકબીજા સાથે ઉષ્મિય સંપર્કમાં મૂકેલા છે. અને બંન્નેનું તાપમાન સમાન થાય ત્યાં સુધી ઉષ્માનું વહન થાય છે. (બોક્ષની ઉષ્મા ક્ષમતા અવગણો).ત્યારે વાયુનું અંતિમ તાપમાન $T_f$ એ $T_0$ ના સ્વરૂપમાં દર્શાવો.

A

${T_{f}} = \,\,\frac{3}{7}\,\,{T_0}$

B

${T_{_{f}}} = \,\,\,\frac{7}{3}\,\,{T_0}$

C

${T_{_{f}}} = \,\,\,\frac{3}{2}\,\,{T_0}$

D

${T_{_{f}}} = \,\,\frac{5}{2}\,\,{T_0}$

Solution

ઊર્જા સંરક્ષણના નિયમ પરથી

${u_i} = {u_{f}}\,\, \Rightarrow \,\,\,\,\frac{{{n_1}{{f}_1}R{T_1}}}{2} + \frac{{{n_2}{{f}_2}R{T_2}}}{2} = \frac{{({n_1} + {n_2}){{f}_{mix}}R \times {T_{f}}}}{2}$

$n_1 = n_2 = 1$ મોલ, $T_1 = T_0$   

${T_2} = \frac{7}{3}{T_0},\,\,\,\,{{f}_{mix}} = 4$

$\frac{{1 \times 5R{T_0}}}{2} + \frac{{\frac{7}{3}R \times 3{T_0}}}{2} = \frac{{2 \times 4 \times {T_t}}}{2}\,\,\,\,\,\,\,{T_{f}} = \frac{3}{2}{T_0}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.