- Home
- Standard 11
- Physics
પર્વતની ટોચ પર થર્માેમીટર $7°C$ અને બેરોમીટરમાં $70cm-Hg$ માપ દર્શાવે છે. પર્વતની તળેટીએ થર્માેમીટર $27 °C$ અને બેરોમીટરમાં $76cm-Hg$ માપ દર્શાવે છે. તો પર્વતની ટોચ પર અને પર્વતની તળેટી પર હવાની ઘનતાની સરખામણીનું મૂલ્ય.....મળે.
$1.689$
$0.598$
$0.789$
$0.986$
Solution
વાયુ સમીકરણ પરથી $,\,PV\,\, = \,\,\,\frac{M}{{{M_w}}}RT\,\,\, \Rightarrow \,\,\frac{P}{{\rho T}}\,\, = \,\,\frac{R}{{{M_w}}}\,\,\,\,\left[ {\,\because \,\,\,\,\mu \,\, = \,\,\frac{M}{{{M_w}}}\,and{\text{ }}\,\frac{M}{V}\, = \,\rho \,} \right]$
હવે ${M_w}$ અને $R$ એ ટોચ અને તળેટી પર સમાન છે $ \Rightarrow \,\,\,{\left[ {\frac{P}{{\rho T}}} \right]_T}\, = \,\,{\left[ {\frac{P}{{\rho T}}} \right]_B}$
$\therefore \,\,\frac{{{\rho _T}}}{{{\rho _B}}}\,\, = \,\,\frac{{{P_T}}}{{{P_B}}} \times \frac{{{T_B}}}{{{T_T}}}\,\, = \,\,\frac{{70}}{{76}} \times \frac{{300}}{{280}}\,\, = \,\,\frac{{75}}{{76}}\,\, = \,\,0.986$