- Home
- Standard 11
- Physics
બે આદર્શ વાયુઓને $T_1$ અને $T_2$ તાપમાને મિશ્રણ કરવામાં આવે છે. અહી ઊર્જાનો વ્યય થતો નથી. જો બે વાયુના પરમાણુઓનું દળ $m_1$ અને $m_2$ તેમજ પરમાણુઓની સંખ્યા અનુક્રમે $n_1$ અને $n_2$ છે. મિશ્રણનું તાપમાન....હશે.
$\frac{{{n_1}{T_1} - {n_2}{T_2}}}{{({n_1} + {n_2})}}$
$\frac{{{n_1}{T_1} + {n_2}{T_2}}}{{({n_1} - {n_2})}}$
$\frac{{{n_1}{T_1} + {n_2}{T_2}}}{{({n_1} + {n_2})}}$
$\frac{{{n_1}{T_1} - {n_2}{T_2}}}{{({n_1} - {n_2})}}$
Solution
પહેલા વાયુના પરમાણુની ગતિઉર્જા $ = \,\,\,\frac{3}{2}\,\,{n_1}\,k\,{T_1}$
બીજા વાયુના પરમાણુની ગતિઉર્જા$\,\, = \,\,\,\frac{3}{2}\,\,{n_2}\,k\,{T_2}$
મિશ્રણ ના વાયુના પરમાણુની કુલ ઉર્જા$ = \,\,\,\frac{3}{2}\,\,k\,\,({n_1}\,{T_1}\, + \,\,{n_2}\,{T_2})$
$\therefore \,\,\,\frac{3}{2}\,\,({n_1} + {n_2})\,\,kT\,\, = \,\,\,\frac{3}{2}\,\,k\,\,({n_1}\,{T_1}\, + \,\,{n_2}\,{T_2})\,\,\,\, \Rightarrow \,\,T\,\, = \,\,\frac{{{n_1}{T_1} + {n_2}{T_2}}}{{({n_1} + {n_2})}}$