- Home
- Standard 11
- Physics
12.Kinetic Theory of Gases
normal
$0°C$ તાપમાને $5g$ બરફને $100°C$ વાળી $5g$ વરાળ સાથે મિશ્ર કરવામાં આવે છે. અંતિમ તાપમાનનું મૂલ્ય..... $^o$ $\mathrm{C}$ મળે.
A
$100$
B
$50$
C
$150$
D
$75$
Solution
બરફને તેનું તાપમાન $100°C$ કરવા માટે જરૂરી ઉષ્મા
$Q_1 = m_1L_1 + m_1c_1\Delta \Theta _1 = 5 \times 80 + 5 \times 1 \times 100 = 400 + 500 = 900\, cal$
વરાળ ઠારણ પામે ત્યારે અપાતી ઉષ્મા $Q_2 = m_2L_2 = 5 \times 536 = 2680 \,cal$
$Q_2 > Q_1$ આનો મતલબ એમ કે સંપૂર્ણ વરાળનું ઠારણ થતું નથી.
તેથી મિશ્રણનું તાપમાન $100°C$ એજ રહે છે.
Standard 11
Physics