English
Hindi
12.Kinetic Theory of Gases
normal

હવાના પરપોટાને સમુદ્રના તળિયેથી સપાટી પર લાવતા તેની ત્રિજ્યા બમણી થઈ જાય છે. જો વાતાવરણ દબાણએ પાણીના $10 \,m$ ના સ્તંભના કારણે મળતાં દબાણ જેટલું હોય ત્યારે સમુદ્રની ઉંડાઈ.... $m$ હશે. (ધારો કે પૃષ્ઠતાણ નહિવત છે.)

A

$45$

B

$50$

C

$70$

D

$60$

Solution

અહી અચળ તાપમાન આપેલ છે, માટે આપણે $P_1V_1 = P_2 V_2$

$P_2 = (10) dg$ (પાણીના સ્તંભ માટે),$ P_1 = (10 + h) dg$ (જ્યાં $h$ = સમુદ્રની ઊંડાઈ)

${V_1} = \,\,\frac{{4\pi }}{3}\,\,{r^3}\,,\,\,\,{V_2} = \,\,\frac{{4\pi }}{3}\,\,{(2r)^3}\,\, = \,\,8\,.\,\,\,\left( {\frac{{4\pi }}{3}\,\,{r^3}} \right)\,\, = \,\,8\,\,{V_1}$

આથી $P_2V_2 = P_1V_1$ આપણી પાસે $10 dg (8V_1) = (10 + h) dg V_1$

$⇒ 80 = 10 + h   ⇒ h = 70 m$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.