- Home
- Standard 11
- Physics
10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
medium
કોઈ પદાર્થનું દળ $50 \,g\, mole$ છે. જ્યારે આ પદાર્થ ના $25\, g$ નમૂનામાં $300\, J$ ઉષ્મા આપવામાં આવે ત્યારે તાપમાન $30°C$ થી $50°C$ વધે છે તો ઉષ્મિય ક્ષમતા અને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાનું મૂલ્ય અનુક્રમે.....થાય.
A
$15 J/°C, 600 J/kg°C$
B
$30 J/°C, 650 J/kg°C$
C
$25 J/°C, 500 J/kg°C$
D
$10 J/°C, 400 J/kg°C$
Solution
ઉષ્મિય ક્ષમતા = $mS$ જ્યા $m = 25g$
$S\,\,\, = \,\, \frac{Q}{{m\,\Delta \,\theta }}\,\, = \,\,\frac{{(300)}}{{(25)\,\,(50 – 30)}}\,\,\, = \,\,\frac{3}{5}\,\,J/{g^ \circ }\,C\,\, = \,\,600\,\,J/k{g^ \circ }\,\,C$
તેથી ઉષ્મીય ક્ષમતા = $(25 \times 10^{-3}) \times 600 = 15 J/°C$
વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા = $S = 600 J/kg°C$
Standard 11
Physics