હાઈડ્રોજન પરમાણુ ધરા અવસ્થામાંથી અન્ય અવસ્થામાં $4$ કવોન્ટમ આંક સાથે ઉત્તેજીત થાય તો વિકિરણના વર્ણપટની વર્ણપટ રેખાઓ ની સંખ્યા .........હશે.
$6$
$2$
$3$
$5$
$Li^{++}$ માં પ્રથમ થી ત્રીજી બોહરની કક્ષામાં ઈલેકટ્રોનની ઉત્તેજીતતા માટે જરૂરી ઊર્જા ......$eV$ છે.
એક પરમાણુની $1^{st}, \,2^{nd}$ અને $3^{rd}$ ઊર્જા $E, \,4E/3$ અને $2E$ છે, સંક્રાતિ $3 → 1$ દરમિયાન તરંગલંબાઇ ઉત્પન્ન થાય છે,તો સંક્રાતિ $2 → 1$ દરમિયાન કેટલી તરંગલંબાઇ મળે?
ગેઇગર-માસર્ડેનના પ્રયોગનાં પરિણામમાં $\alpha -$ કણના ગતિપથની ગણતરી કોના ઉપયોગથી કરી શકાય છે ?
સંઘાત પ્રાચલ કોને કહે છે ?
નીચે આપેલા વિક્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો