12.Atoms
medium

નીચેના પ્રશ્નોના જવાબ આપો જે તમને થોમસન મોડેલ અને રધરફર્ડ મૉડેલ વચ્ચેનો તફાવત સમજવામાં સારી મદદ કરશે.

$(a)$ પાતળા સુવર્ણ વરખ વડે થતા $\alpha -$ કણોના વિચલન (આવર્તન)ના સરેરાશ કોણ અંગે થોમસન મૉડેલનું પૂર્વાનુમાન રધરફર્ડ મૉડેલના પૂર્વાનુમાન કરતાં, ઘણું ઓછું, લગભગ તેટલું જ કે ઘણું વધારે છે?

$(b)$ પશ્ચાદ્દવર્તી (પાછળ તરફનું, Backward) પ્રકીર્ણન (એટલે કે $90^o$ કરતાં મોટા કોણે $\alpha -$ કણોનું પ્રકીર્ણન)ની સંભાવના અંગે થોમસન મોડેલનું પૂર્વાનુમાન રૂધરફર્ડ મૉડેલના પૂર્વાનુમાન કરતાં ઘણું ઓછું, લગભગ તેટલું જ કે ઘણું વધારે છે?

$(c)$ પ્રયોગથી એવું જણાય છે કે બીજા પરિબળો અચળ રાખતાં, ઓછી જાડાઈ માટે, મધ્યમ (Moderate) કોણે પ્રકીર્ણન પામતા $\alpha -$ કણોની સંખ્યા,$ t$ ના સમપ્રમાણમાં છે. $t$ પરની આ સપ્રમાણતા શું સૂચવે છે?

$(d)$ પાતળા વરખ દ્વારા $\alpha -$ કણોના પ્રકીર્ણનના સરેરાશ કોણની ગણતરીમાં એક કરતાં વધુ (Multiple) પ્રકીર્ણન થવાનું અવગણવું કયા મૉડેલમાં સંપૂર્ણપણે ખોટું છે? 

Option A
Option B
Option C
Option D

Solution

$(a)$ about the same

The average angle of deflection of $\alpha$ -particles by a thin gold foil predicted by Thomson's model is about the same size as predicted by Rutherford's model. This is because the average angle was taken in both models.

$(b)$ Much less

The probability of scattering of $\alpha$ -particles at angles greater than $90^{\circ}$ predicted by Thomson's model is much less than that predicted by Rutherford's model.

$(c)$ Scattering is mainly due to single collisions. The chances of a single collision increases linearly with the number of target atoms. since the number of target atoms increase with an increase in thickness, the collision probability depends linearly on the thickness of the target.

$(d)$ Thomson's model

It is wrong to ignore multiple scattering in Thomson's model for the calculation of average angle of scattering of $\alpha$ particles by a thin foil. This is because a single collision causes very little deflection in this model. Hence, the observed average scattering angle can be explained only by considering multiple scattering.

Standard 12
Physics

Similar Questions

દરેક વિધાનને અંતે આપેલ શબ્દ શબ્દ સમૂહોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

$(a)$ થોમસનના મૉડેલમાં પરમાણુનું પરિમાણ, રધરફર્ડના મૉડેલમાં પરમાણુના પરિમાણ …………. છે.          (કરતાં ઘણું મોટું / થી જુદું નથી / કરતાં ઘણું નાનું)

$(b)$  ……….. ની ધરા અવસ્થામાં ઈલેક્ટ્રૉન સ્થાયી સંતુલનમાં છે જ્યારે ……… માં ઈલેક્ટ્રૉન હંમેશાં ચોખ્ખું (Net) બળ અનુભવે છે.          (થોમસન મૉડેલ / રધરફર્ડ મૉડેલ)

$(c)$ ….. પર આધારિત પ્રચલિત પરમાણુનું ભાગ્ય જ પડી ભાંગવાનું છે.          (થોમસન મૉડેલ / રધરફર્ડ મોડેલ)

$(d)$ ……. માં પરમાણુ લગભગ સતત દળ વિતરણ ધરાવે છે પરંતુ …. માં પરમાણુ ખૂબ જ અસતત દળ વિતરણ ધરાવે છે.

(થોમસન મૉડેલ / રધરફર્ડ મૉડેલ)

$(e)$ ……… માં પરમાણુનો ધન વિદ્યુતભારિત વિભાગ લગભગ બધું દળ ધરાવે છે.     (રધરફર્ડ મૉડેલ / બંને મૉડેલ)

medium

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.